Parul Thakkar "યાદ"
Others
સૂરજને કહો તારું રાજ આજે જોખમમાં છે,
મેં વાદળોને એક થતા જોયા છે.
ચાંદને કહો આજે વહેલો ન આવે,
આંખોમાં અનરાધાર આંસુ મેં જોયા છે.
વરસી જવા દ્યો આજે પ્રેમની વર્ષા,
વર્ષોથી તપતી રેત સમાં રૂખા દિલ મેં જોયા છે.
કળિયુગ છે
હળવાશ ૩૦
મૌસમ
દિલની વ્યથા
તારી યાદ
ગાંધીજી
કૃષ્ણને સાદ
રક્ષાબંધન
યાદોની કેડી
મારી લડાઈ