STORYMIRROR

Pooja Patel

Others

3  

Pooja Patel

Others

પ્રેમની અજાયબી

પ્રેમની અજાયબી

1 min
175

હતો હું પ્રજ્ઞાચક્ષુ, દુનિયા નિહાળતો હાથથી

બધું જ હું યાદ રાખતો ટેરવાના સ્પર્શથી


પછી થયું મારું આંખોનું ઓપરેશન

ને જીંદગીમાં મને મળ્યું નવું મિશન


બન્યો હતો હું એક કમ્પ્યુટર સાયન્ટિસ્ટ

અને આજે બન્યો હું ઍક ધ્યેય લોકો માટે


મળી મને મારી જીવનસાથી

જે હતી મારી જેવી જ પરમાર્થી


થયો મને પ્રેમ એને જોતાંની સાથે જ

ને મને સ્વીકારવામાં તેણે બતાવ્યાં નખરાં


પછી કરી તેણે મારી સાથે દોસ્તી

અમે ચાલું કરી અમારી વાતોની પસ્તી


જ્યારે તેને થઇ મારા માટે પ્રેમની અનુભૂતિ

ત્યારે તેને સમજાયું કે મારામાં નથી એની માટે સહાનુભૂતિ


હાં પાડી તેણે અમારા પ્રેમસંબંધ માટે

થઈ ગઈ અમારી સગાઈ છીએ અમે લગન ના દિવસની વાટે!


Rate this content
Log in