પ્રેમ
પ્રેમ
1 min
177
એક જાને, જીગરને પ્રેમ કર્યો
થોડા સમય વફાથી ચાલ્યો
'સબંધ'માં સમય બદલ્યો
પ્રેમ, સ્વાર્થમાં જકડાયો
હાય રે, ! હાય, જીગર ફસાયો
લેલા મજનુ, શિરી ફરહાદની,
વફાની વાતો રહી આજ
લાચાર જીગર મૌન સેવે
જીવવા ને કાજ
કર્તવ્ય, ફરજ બદલાણા આજ
રહી નહીં પ્રેમમાં પવિત્રતા આજ
સ્વાર્થ વૃતિ સંતોષવા કાજ
નફફ્ટ માનવ નહીં આવે બાજ
રૂઠી જશે જગન્નાથ
