પ્રેમ
પ્રેમ
1 min
47
પૂછેલો તે પ્રશ્ન,
'પ્રેમ કેેમ થાય ?'
આપેલો મેં જવાબ,
'બસ,એમ જ થાય,
એ કોઈ કારણમાં ન જાય.'
