STORYMIRROR

Dashrathdan Gadhavi

Others

4  

Dashrathdan Gadhavi

Others

પળે પળે

પળે પળે

1 min
181

જીવન ગુજરી રહ્યુ, પળે પળે, 

સુર્ય આથમી રહ્યું  પળે પળે. 


નિરાંત લઇ હૈયે, કેમ બેઠો તું ?

સમય વહી રહ્યું પળે પળે. 


કયા ગુરત્વાકર્ષણે તને બાંધ્યો છે ? 

પ્રાણ સ્રવી રહ્યું પળે પળે. 


ઉતમ જીવન આ, થયો ના આબાદ,

દિશાહિન ચાલી રહ્યું પળે પળે. 


ધ્યાન દે કદમો પર અને લક્ષ્ય તરફ.. 

બે-ધ્યાન ચાલી રહ્યો પળે પળે. 


Rate this content
Log in