Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ફૂલો સાથે મે વાતો કરી

ફૂલો સાથે મે વાતો કરી

1 min
30


હરીભરી વાદીમાં ફૂલો સાથે મે વાતો કરી,

બલિદાનની ભાવના એની મે મારા હૈયે ધરી,


જળ ભરેલી સરિતા સાથે મે વાતો કરી,

પરોપકારની ભાવના એની મે હૈયે ધરી,


ઊંચા ઊંચા પર્વતો સાથે મે વાતો કરી,

અડગ મનની ભાવના એની હૈયે ધરી,


સોનેરી સૂરજ સાથે મે આજે વાતો કરી,

સદા ઉજાસ ફેલાવવાની ભાવના હૈયે ધરી,


કલશોર કરતા પંખીઓ સાથે વાતો કરી,

દુઃખમાં ગાતા રહેવાની ભાવના હૈયે ધરી,


સદા મોજમાં રહેતા દરિયા સાથે વાતો કરી,

સદા ઉદાર રહેવાની ભાવના મે હૈયે ધરી,


ઊંચા ઊંચા આકાશ સાથે મે વાતો કરી,

ધ્યેય ઊંચું રાખવાની ભાવના મે હૈયે ધરી,


પ્રકૃતિના હરેક તત્વો સાથે મે વાતો કરી,

જીવન જીવવાની જડીબુટ્ટી મે હૈયે ધરી.


Rate this content
Log in