STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

ફરિયાદ

ફરિયાદ

1 min
27.6K


આકાશી મીટ માંડી છે

કોઈ આવીને પૂછે તુ કેમ છે ?


રાહ જોવુ છું તારી

કયારેક તો આવીશ ને ?


મેહૂલિયા તારા આગમનની

આશામા દિન- રાત જોઇ તારી વાટડી


ધૂપથી શ્વાસ રુંધાય છે

મારા શ્વાસમા તારી છે સુવાસ


યાદોની વર્ષા માં ભીંજાવુ છે

ફરિયાદ મારી કોઈ નથી

ફરિયાદમાં ફરી યાદ છે


પણ હવે તો વરસો

પણ કેટલું તરસો ?

હવે તો વરસો


સામગ્રીને રેટ આપો
લોગિન