STORYMIRROR

Kalpesh Shah

Others

4  

Kalpesh Shah

Others

ફ્રી ઈન્ડિયા

ફ્રી ઈન્ડિયા

1 min
41


રકતથી સર લાલ કરવાના હવે,

મૃત્યુથી ના વીર ડરવાના હવે,


નામ દુનિયામા ગણાશે જ્યાં અમર,

આખરી પલ શત્રુ ગણવાના હવે,


ઊંચુ મસ્તક રાખ આખી જંગમાં,

મોતની સામે ન નમવાના હવે,


હઠ બરાબર લઈને માર્યો કૂદકો,

શૌર્યથી અહીં ખુબ લડવાના હવે,


આજ માને છે વ્યથાઓ શત્રુથી,

મારશું અને ત્યાં જ મરવાના હવે.


Rate this content
Log in