STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Others

3  

Dharmik Parmar 'Dharmad'

Others

ફળિયું

ફળિયું

1 min
250

ફળિયું ધ્રૂસકે-ધ્રૂસકે રોઈ પડ્યું,

ભેરૂઓની 'મિત્રતા'ને શોધતા શોધતા,


લખોટીઓ ફળિયામાં

ખોવાઈ ગઈ,

મિત્રતાને ઝંખતા !


ફળિયામાં મિત્રોએ મારેલ ધબ્બો

હજૂય અકબંધ છે !

કારણ

'મિત્રતા' ધગધગે છે.


Rate this content
Log in