STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

પેઢીનાં દેવી

પેઢીનાં દેવી

1 min
206

આપણાં પેઢીનાં રખેવાળ ચેહર મા છે,

જિંદગીનું જાણે બીજું નામ ચેહર મા છે,


સૌને એક સૂત્રમાં બાંધનાર ચેહર મા છે,

ભાવનાનાં ભાવ સમજનાર ચેહર મા છે,


ભટ્ટ પરિવારમાં ચેહર મા ની સદા કૃપા છે,

આપણાં પેઢીનાં રખેવાળ ચેહર મા છે,


અંધારને દૂર કરીને સૂરજની રોશની આપે છે,

આ કળિયુગમાં એક જાગતી જ્યોત ચેહર મા છે,


એક પછી એક એમ અનેક પરચા પૂર્યા છે,

એ પરચાનો એક ગ્રંથ લખી શકાય એમ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન