STORYMIRROR

Hasmukh Amathalal

Others

2  

Hasmukh Amathalal

Others

પડકાર પણ ઝીલવાનો છે

પડકાર પણ ઝીલવાનો છે

1 min
13.8K


વારંવાર દગો દઈ ગયા,
જે છુપાયેલા હતા તે ઉજાગર થ ગયા.
મેં તો માન્યા હતા તેમને પોતાના;
આતો નીકળ્યા સાપની જાતના.

લોકો મને દોષ આપે છે,
"તમેજ દૂધ પાઈને ઉછેર્યા છે!"
શા માટે તેમની વાતોમો આવી જાઓ છો?
વિશ્વાસ કરો છો અને અમારો જીવ ખાઓ છો

આતો બેઉ બાજુ માર,
લોકો સાંજે મને ગમાર.
મારો આત્મા મને કમખોરે;
વિશ્વાસને ખોટો ઠેરવે। 

માણસ જાત;
કરે વિશ્વાસઘાત.
કેવો બધો હોય કુઠરાઘાત;
પછી ન લાગે તમને આઘાત?

"શેઠ, બાપા બીમાર છે."
પૈસાની ખાસ જરૂર છે.
મેં વગર પૂછે પાંચ હજાર આપ્યા;
પણ જાને હાથના કાંડા કાપ્યા.

પછી તો ફોન પણ બંધ;
આવવા જવાનો રસ્તો પણ બંધ.
હવે તો ફોન ઉપાડવા રાજી નથી,
પૈસાની વાત આવે ત્યારે આપવા પણ કબૂલ નથી.


Rate this content
Log in