Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hasmukh Amathalal

Others

4  

Hasmukh Amathalal

Others

કોરોના કાળ

કોરોના કાળ

1 min
20

મારા મનમાં ઉઠે છે ધીમો ચિત્કાર,

કેમે મચી ગયો છે હાહાકાર !

કારોના આવ્યો બનીને કાળ,

મા - બાપ વિના થઇ ગયા બધા બાળ !

ના જાણ્યુ માનવ જાતે,

ના આવડ્યું રોતે રોતે !

આતો છે મહામારીનો પ્રકોપ 

ઉપરથી કુદરતનો પણ કોપ !

ના સાંભળ્યું નામ તારુ મહામારી,

જીવનની ગતિ છે ન્યારી,

મોતને પ્યારું કરનારી,

ચિંતા ને આવકારનારી,

તું છે જીવન ને હરનારી !

મોત આવ્યું બનીને યમદૂત,

હવે કોણ આવશે બની ને દૂત ?

આતો છે પ્રભુની અકળલીલા

સમજીલો તો સમજો મારા વીરા !

ના તો છે કોઈ એની દવા,

માગીલો દિલથી પ્રભુની દુઆ,

દૂર થઇ જાશે મોતનો ઓળો

વિનવી લો એને પાથરી ખોળો !

ઘમરોળશે બધાને મોતનું વાવાઝોડું,

કોણે જાણ્યું ક્યારે આવશે તેડું ?

યાદ આવે મનમાં ઘણી બધાની,

આપણે કરી છે કોરોનાની દુશ્મની !

Rate this content
Log in