પાટી
પાટી
1 min
357
સાથે રમીએ, સાથે જમીએ અમેગાતાં,
બેલ ન પડે તોય ઘરે ભાગી જાતા,
પગે ન પેરતા સ્લીપર,
બાલમંદિરે રમતાં ઘરઘર,
પાટીમાં એકડો અમે ઘૂંટતાં
લીમડાના ઝાડ તળે મધમીઠા છાંયડે,
હસતા, કોઈ જો ચાલતા પડે
થપ્પો ને ખોખો દાવ અંતે રમતાં
સાથે રમીએ, સાથે જમીએ અમેગાતાં,
બેલ ન પડે તોય ઘરે ભાગી જાતા,