STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Others

3  

Dharmik Parmar 'Dharmad'

Others

પાણીમાં તેજ !

પાણીમાં તેજ !

1 min
158

હળવેકથી સાગરના મોજાંઓએ -

સીટી વગાડી ને,

સૂરજ લાલચોળ થઈ

સરકી ગયો ઉંડાણમાં,


પેનડ્રાઈવ લઈ દૂર દેશથી આવેલ,

પંખીએ રેકોર્ડ કરી લીધો

સાગરના પેટમાં ઉથલાતો રવ !


Rate this content
Log in