Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others Children

3  

Bhavna Bhatt

Others Children

ઓ પ્રાસવી

ઓ પ્રાસવી

1 min
126


ઓ સૂરજમુખી રડ-રડ ના કરો,

ઓ પ્રાસવી મમા મમા ના કરો,


દ્રિષ્વી નાં લાડલા નાની બેન તમે,

લાડ ઘેલા બેન એ, એ, ના કરો,


આવો અમ ઘરે તને રમાડીએ રે,

પગ આવ્યાં બેન ફર-ફર આવો રે,


ઓ સૂરજમુખી તું છે સૌની પ્યારી રે,

 દીદી લડાવે છે લાડ એવાં વ્હાલાં રે,


તોફાન કરો ને દોડાદોડી આવો રે,

 ઓ ચકલી બેન ચિં ચિં કરો રે.


Rate this content
Log in