Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ઓ માવડી

ઓ માવડી

1 min
166


ઓ ચેહર મા તું જ અમારી માવડી

તુંજ નવ દુર્ગા, તુંજ અમારી માડી,


જોયાં રમતાં ડાકલાંની દાંડીએ

જાતરમાં ફૂલેકામાં રમે તું માવડી,


તું જ અમારી ચેહર માવડી

પેઢી દર પેઢીએ જાવળતી,


તારી ભક્તિનાં રંગે રંગાવતી

તું જ અમારી ચેહર માવડી,


ભટ્ટ કુટુંબમાં મહેર જ કરતી

થઈ સિંહ સવારી રક્ષણ કરતી,


તું જ અમારી ચેહર માવડી 

સચરાચરમાં તું જ વસે માવડી,


પાલવમાં લઈને દુઃખ દૂર કરતી

તું જ અમારી ચેહર માવડી,


ભાવનાના ભાવથી દોડી આવતી

મમતાથી સેવકોને લાડ લડાવતી,


તું જ અમારી ચેહર માવડી

દુઃખડા દૂર કરી સુખમાં રમાડતી,


નાગર પરિવારનું ભાગ્ય બદલતી

તું જ અમારી પ્યારી ચેહર માવડી

તું જ અમારો આધાર માવડી.


Rate this content
Log in