Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ઓ ચેહર મા

ઓ ચેહર મા

1 min
218


ઓ ચેહર મા રે...

કેમ કરી ભૂલાય..તમને કેમ કરી ભૂલાય..


નાયણા નાગર, રૂપા બા નું નામ અમર કર્યુ રે..

 આ વાત જગતમાં જાહેર છે.

ઓ ચેહર મા.. કેમ કરી ભૂલાય.


ભટ્ટ કુટુંબમાં હરખે રમતી..

સૌની ઝંખના પૂરી કરતી..

ભાવના ભાવે ભજે એનાં ઓરતાં પૂર્ણ થાય રે..

શાન અને નામના અપાવતી માવડી..

ઓ ચેહર મા.. કેમ કરી ભૂલાય.


માઈ ભકત રમેશભાઈનાં હૃદયે રમતી..

ખમ્મા ખમ્માનો ખમકારો કરતી.

સેવકોની બેલી બનતી..

ઓ ચેહર મા.. તમને કેમ ભૂલાય.


કહેવા માગું માવડી.. રાખી તમે ભક્તોની લાજ..

ચમત્કાર કર્યા ને બાળકોના દુઃખ દૂર કર્યા.

 તમે પેઢીઓના તારણહાર મા..

ઓ ચેહર મા.. કેમ કરી ભૂલાય.


જોજો રે.. સંભાળજો રે.. સુખમાં તમે નાં ભૂલતાં ચેહર મા ને રે.

પાવરવાળી મા છે.. કળિયુગમાં હાજરાહજૂર દેવી છે..

ઓ ચેહર મા... કેમ કરી ભૂલાય.


Rate this content
Log in