STORYMIRROR

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

નથી આરો કે ઓવારો

નથી આરો કે ઓવારો

1 min
2.8K


નથી સાથ કે સથવારો

નથી આરો કે ઓવારો


ત્યાં જાવું એકલ પંડે

મૃત્યુ સાથે મસ્ત બનીને

જાવું એકલ પંડે


નથી ચિંતા કે ચિતાઓ

નથી આરો કે ઓવરો

નથી સાથ કે સથવારો

ત્યાં જાવું એકલ પંડે


સામગ્રીને રેટ આપો
લોગિન