Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

નશીલી ખુદાઈ દે

નશીલી ખુદાઈ દે

1 min
7.0K


રાઈ કરે તો બુરાઈ દે,

ભલાઈ કરે તો ભલાઈ દે.


ખુદા ન્યાય સરખો બધે કરે,

બધે એક સરખી સફાઈ દે.


બધાં જીવમાં એ જ દેવ છે,

ભલા લોહીની તું સગાઈ દે.


અમે વાંદરાના વંશજ છીએ,

એની તું સાચી વારસાઈ દે.


કહે ને કરે કાંઈ, માણસ છે,

એને શોભતી માણસાઈ દે.


નશો ના કશામાં રહ્યો હવે,

નશીલી મને તું ખુદાઇ દે.


જુદા છે કરમ ને જુદા ધરમ,

બધા એક બનવા, દુહાઇ દે.


Rate this content
Log in