STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

4  

Jaya. jani. Talaja."jiya"

Others

નજર

નજર

1 min
290

પુષ્પ પુસ્તક, બની રહું પુસ્તકાલયમાં, 

ફેરવી લે નજર, નજર ન આવ આલમમાં, 


બની શબ્દ, રહીશ તારી નજરમાં, 

ફોનથી વાાત થાય, એવી વાટ ક્યાં છે ? 


કરેલી કુદરતે ટેલીપથીની સુવિધા, 

જો ને, વાત કરે છે આકાશ ને વસુધા !


Rate this content
Log in