STORYMIRROR

Parag Pandya

Others

2  

Parag Pandya

Others

નૈન-મટક્કા

નૈન-મટક્કા

1 min
3

નૈન મટક્કા

કરે છે અભિનય,

પણ કીકીનો

કલરવ ને પર્દો

પાંપણનો કહી દે

સઘળી હકીકત !


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ