STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

નાયણા રૂપાની

નાયણા રૂપાની

1 min
169

ગોરના કૂવે હાજરાહજુર છે,

ચેહર મા તો લહેર કરાવે,

ભક્તોની અહીં આવન જાવન રે

નાયણા રૂપાની ચેહર મા,


એકબાજુ ગણેશ જી બીરાજે,

એકબાજુ બહુચર મા નિવાસ કરે,

સોમેશ્વર શિવશંભુ અહીં રે

માઈ ભક્ત રમેશભાઈની માતા રે,


શનિદેવ ને હનુમાનજી અહીં,

સાંઈબાબા પણ અહીં બિરાજમાન,

ભાવિક ભક્તોનું સ્થાન અનેરૂં

ભાવના ચેહર ગુણગાન ગાય રે.


સામગ્રીને રેટ આપો
લોગિન