STORYMIRROR

Prahladbhai Prajapati

Others

2  

Prahladbhai Prajapati

Others

નાથિયો નાંણે નાથાલાલ

નાથિયો નાંણે નાથાલાલ

1 min
13.3K


અનાજની મહેરબાની કાંકરા રાંધણ દળામણ લગ સાથ રહેવાની પરવાનગી

દેશે ભરણ પોષણ સલામતી સામાજિક સંતુલન ને વિકાસે કાંકરા બાદબાકી

ખોંગ્રેસ પટેલ ઠાકોર કે હોય મેવાણી સૌને સહકારે નાખો બહાર તાણી

સૌના સાથ સહુનો વિકાસ હોય હિન્દૂ મુસલમાન શીખ પારસી કે હોય ઈસાઈ

સુંવાળા શબ્દે પડકારે સંવિધાન નામે ધીંગાણા ચલાવે ધર્મના વાડા વરાડે

નામર્દ કામે વિપક્ષી નેતા વિદેશે ઘર આબરૂ લૂંટાવી મૂછે આશ તાણી બરાડે

વિદ્વાનોય જોતરાયા બોલો કેવી કરમ કહાની છે નાથિયો નાંણે નાથાલાલ

સૂકા ભેગું લીલું બાળે વિકાસ નામે વિનાશ આરે નાથિયો નાંણે નાથાલાલ


Rate this content
Log in