STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

4  

Jaya. jani. Talaja."jiya"

Others

નારી

નારી

1 min
226

બાપુ, બતાવને બા, ક્યાં છે મારી ? 

એકનો એક પ્રશ્ન પૂછી જીભ થાકી મારી, 

નિશાળેથી, જતાં -આવતાં જોઉં હું નર નારી, 


છે, ઘર મારું ખાલી, 

કેમ નથી કોઈ નારી ? 


કિડનેપ થઈ, પિયર ગઈ,  

કે, મોત ગયું તેને તાણી, 

ન બન કઠોર, સાંભળી નિર્દોષ વાણી,


નારી વિના નથી સંસાર,

સંસાર વિના નથી નારી,

ખુદા ની, ખુદાઈ,

નથી મરી પરવારી,   


નારી વગરનું ઘર લાગે,  

સ્મશાનથી ભારી,

બાપુ, બતાવનેે બા, ક્યાં છે મારી ? 

એકનો એક પ્રશ્ન પૂછી જીભ થાકી મારી,

બાપુ, બતાવને બા, ક્યાં છે મારી ?


Rate this content
Log in