STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Others

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Others

નારી

નારી

1 min
202

નવલા રૂપ તારા ઓ નારી

દર એક રૂપે નવલી નારી


દરેક ક્ષેત્રે તારી શક્યતા ન નકારી 

જીવ તણા નવ સર્જનારી 


નારી નારાયણી 

ઘર મંદિર ઘડનારી 


હર રૂપે નખરાળી 

નારી તારી હય છબિ નિરાળી 


Rate this content
Log in