STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Others

મુક્તક(મનની મથામણ

મુક્તક(મનની મથામણ

1 min
172

ધબકારના અંત સુધી ચાલે છે આ મનની મથામણ,

તલવારની ધાર પર ચલાવે, લાગે જાણે છે એક પળોજણ.


લાગણીઓનો દાવાનળ પળે પળે સળગાવે છે સૌને,

તોયે ના જાણે ! કેમ છે સૌને જિંદગીનું આટલું વળગણ ?


Rate this content
Log in