Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મત આપો

મત આપો

1 min
602


એક નારો, કલ્યાણ સૌનું કરવું,

આજે મત આપવો ભૂલશો નહીં,


કર્યું અર્પણ તન, મન, ધન, સેવા માટે,

એવાં અમારી પાર્ટીને ભૂલશો નહીં,


આપનો કિંમતી વોટ જરૂર આપો,

 તમારું જ કલ્યાણ જરૂર થશે,


ગરીબોનાં મસીહા અમે જ છીએ

સૌનાં મત‌ના હક્કદાર અમે છીએ,


આવાં લોકલાડીલા ઉમેદવાર છીએ,

વિજયનાં હક્કદાર અમે જ છીએ,


આવો, આવો, આજે મળ્યો છે મોકો,

બહુમતીથી વિજયી બનાવવાનો મોકો,


ભાવના ગુણીજનોનાં ગુણો અપાર છે,

ગાદીપતિ સૌ ગરીબોનાં બેલી છે.


Rate this content
Log in