STORYMIRROR
મરચું
મરચું
મરચું
મરચું
નાની ઉંમરે
લીલો અમારો રંગ
ચમકદાર
ઉંમર વધ્યે
તીખા રાતાં મરચાં
તમતમતા
બીજ અમારાં
ધાણાદાળ સરખાં
છેતરામણા
લીલા છોડવે
ડાળી ઝાલી દાંડલે
ઊંધા લટક્યા
ભાલાકાર છું
લવીંગીયુ મરચું
દેશી ઘોલર
More gujarati poem from Vrajlal Sapovadia
Download StoryMirror App