STORYMIRROR

H khachar

Others

3  

H khachar

Others

મોતનુું એલાન

મોતનુું એલાન

1 min
178

કાયરો બેભાન છે, મોતનુું એલાન છે, 

આવડા સંસારમાં, જીવડો હેરાન છે, 


કેટલું એ જીવશે, એ જ તો અંજાન છે, 

જીવડો તો બે ઘડી, કાળનું ઈમાન છે, 


હાકલા મા આજ તો, આપણા અરમાન છે, 

માણવી તો શાન છે, એજ સ્વાભિમાન છે.


Rate this content
Log in