STORYMIRROR

H khachar

Others

3  

H khachar

Others

ક્ષત્રિય કોને કહેવાય ?

ક્ષત્રિય કોને કહેવાય ?

1 min
278

અશ્વ સવારી શોભતી ને ખમીરી છલકાય,

જરીયલ એની પાઘડી ને મૂછે મરદ વરતાય,


તલવાર એની બોલતી ને મુખ એનું મલકાય, 

અક્ષત એના ભાલમાં ને સાવજડો હરખાય ! 


Rate this content
Log in