STORYMIRROR

H khachar

Others

3  

H khachar

Others

કાઠિયાવાડ

કાઠિયાવાડ

1 min
212

જ્યાં હેત હિલોળા ખાય ને દાતારી વરતાય, 

મીઠેરી એની બોલી મા કંઈક અનોખાઈ દર્શાય, 


ડગલે પગલે ખુમારી ના ઞીત જયાં સંભળાય, 

એવું રૂડું ને રૂપાળું ઈ કાઠિયાવાડ કહેવાય ! 


Rate this content
Log in