મોતનો લિબાસ
મોતનો લિબાસ

1 min

11.5K
કરી, કરી, કેટલી કરવી,
કસોટી હવે,
રુખ બદલ જિંદગી,
ઉતારી જીવનનો,
પહેરવો લિબાસ,
મોતનો.
થાકી,મૂંઝાણી, ગઈ હારી,
રાખુ નિજને, નિજાનંદમાં,
એવી દે એક અટારી.
✍️ જાની.જયા.તળાજા "જીયા."