STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

મોહમાયા

મોહમાયા

1 min
275

ભાર અશ્રુનો હવે, પાંપણને લાગે

અનરાધાર રડ્યાં પછી

આપણને આપણી જાત મૂર્ખ લાગે


થયાં પોતાનાં,પારકાં., હશે કારણ ક્યાં ? 

શંકા, વહેમ,કે, નજરઅંદાજ કરવા લાગે


સમજાવ્યું,- સંસારની ઠોકરે.

વાલિયો લૂંટારો,ઋષિ બની

રામાયણ વાંચવા લાગે


ધરા ને આભ વચ્ચે જીવે 'જીવડો'

મળે તાપ-પરિતાપ ને સંતાપ

ત્યારે પ્રભુને મળવા માંગે


શ્યામ દિવાની રાધા ખૂબ શિયાની

બાળપણથી ત્યાગી મોહમાયા

ને મુરલ માં ભાન ભુલવા લાગી

જાણે,ઈશ્વરને પોતાનો કરવા માંગે


Rate this content
Log in