STORYMIRROR

Neeta Chavda

Others

3  

Neeta Chavda

Others

મને ખબર નથી

મને ખબર નથી

1 min
278

ભાવનગરની યાદ ક્યાં ગઈ, મને ખબર નથી !

દોસ્તો ક્યાં ગઈ, મને ખબર નથી !


પરીક્ષા કયાં ગઈ, મને ખબર નથી !

પેપર કેવા ગયા, મને ખબર નથી !


કોણ ગયું’તું બોરડા, મને ખબર નથી !

કોના પેટમાં શું દુઃખે, મને ખબર નથી !


ગઢડા ક્યાં છે, તે મને ખબર નથી !

સેજલ કોનું નામ છે, મને ખબર નથી !


ધીરજ શેં ખૂટી તેની મને ખબર નથી !

તિજોરી લૂંટી તેની મને ખબર નથી !


મનુષ્ય થયા સ્વતંત્ર તેની મને ખબર નથી !

કેમ ચાલે છે તંત્ર તેની મને ખબર નથી !


હવે પછી શું થશે, મને ખબર નથી !

આખો દેશ ક્યાં જશે, મને ખબર નથી !


Rate this content
Log in