STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મંદિર

મંદિર

1 min
193

અડાલજ મારું રૂડું ધામ રે

નાયણા રૂપાનું અમર નામ રે,


ગોરના કૂવે બેઠી ચેહર મા રે,

રમેશભાઈની જાગતી દેવી રે,


મણિનગરમાં મંદિર શોભતું રે,

ભક્તો હરખે દર્શને આવતાં રે,


વિશ્વનો શ્વાસ ચેહર માતા છે રે,

રાહ જેની ચાલતા એ સેવકો રે,


ભાવના ગુણગાન ગાય છે રે,

અગાધ કૃપાથી પાર પમાય છે રે.


સામગ્રીને રેટ આપો
લોગિન