મન ની મથામણ(મુક્તક)
મન ની મથામણ(મુક્તક)
1 min
181
કોણ જાણે આ મન કરાવ્યા કરે છે,
કેટલીય મથામણ !
હંમેશા,સતત રહ્યા કરે,
દિલ દિમાગ વચ્ચે અથડામણ.
શું કરવું એજ સમજાતું નથી,
મન માનતું નથી દિલ કહ્યું કરતું નથી,
જિંદગીમાં ક્યાંય સુખ મળતું નથી,
મન અનુભવે છે કેટલીય મૂંઝવણ.
