મળ્યો ભણવાનો લાભ
મળ્યો ભણવાનો લાભ
આવ્યો કોરોના વેકેશન લઈને,
વાલીઓ માટે ટેન્શન લઈને,
બાળકોનો ત્રાસ ફેલાયો ઘરમાં,
કેમ કે આવ્યો કોરોના વેકેશન લઈને,
શહેરમાં અને ગામડે શાળા થઇ બંધ,
છોકરાઓ ની સાથે મોટા વિદ્યાર્થીઓ રમ્યાં,
કોલેજમાં બનેલું સેમેસ્ટર અધૂરું,
અને લોકો માસ પ્રમોશનમાં જુમ્યાં,.
બાળકો અને યુવાનોમાં આવ્યો હર્ષલ્લાસ,
કેમ કે કોરોનામાં તેમને ઘરે રેહવાનો અધિકમાસ.
તક લાવ્યું કોરોના શોખ પૂરાં કરવા,
ચિત્રો દોરવાનું કામ થયું જાન્યુઆરીમાં,
પાત્રો વિશે લખવાનું કામ ફેબ્રુઆરીમાં,
ચિત્રો દોર્યા મે માર્ચ મહિનામાં,..!
કવિતા લખી મે એપ્રિલ મહિનામાં,
રસોઈ શિખી મે મેં મહીનામાં,
જૂન માં તો મને પ્રમોશન મળ્યું,
જુલાઈ આવ્યો નવું સેમેસ્ટર લઈને,
ઓનલાઈન ભણવાંનું કારણ લઈને,
ઓગસ્ટ સપ્ટેમ્બર, ઓક્ટોબર, ક્રમશઃ લેકચર,
નવેમ્માંબર આવી પરીક્નીષા અફવાહ,
જે ડિસેમ્બર સુધી ફરે જ છે,.હજી,
વચ્ચે વચ્ચે મળ્યું લોકોને નવુ શિક્ષણ,..
ઓનલાઈન નવું નિરીક્ષણ,
કોર્સ કરવામાં આવ્યા ફ્રી,
પરંતુ છતાં પણ,.
લોકો ત્યાંસુધી પહોંચ્યા નહી.
