મળે.
મળે.
1 min
26.9K
મારા શબ્દો ને તારો સૂર મળે.
માનું કે ધબકતું કોઈ ઉર મળે.
નૈનપ્રતિક્ષા કેટકેટલી આખરે,
એને આનંદ તો ભરપૂર મળે.
એકલદોકલ વાટ વસમી થૈ,
તુજસંગાથે ઇશમંજૂર મળે.
ચાહત નૈન ઉર પૂરબહારે,
મિલનવેળાએ જરૂર મળે.
