STORYMIRROR

Rahul Makwana

Others

3  

Rahul Makwana

Others

મળે જો મને જિંદગી તારી ઉધાર...

મળે જો મને જિંદગી તારી ઉધાર...

1 min
195

મળે જો મને, જિંદગી તારી ઉધાર,

મળે જો મને, જિંદગી તારી ઉધાર,

અર્પિ દવ હું મારી આ જંદગી તને,

થઈને મોટો એવો એક દાતાર !


હોય જો સાથ તારો મારી કિસ્મતમાં,

હોય જો સાથ તારો મારી કિસ્મતમાં,

તો નથી મને કોઈ મહેચ્છા મારી,

જિંદગી પાસે હકીકતમાં !


જ્યારે હાર્યો હું જિંદગીમાં લડી - લડીને,

જ્યારે હાર્યો હું જિંદગીમાં લડી - લડીને,

આપી તે હિંમત મને વાંરવાર મળી- મળીને !


હતો ઘણો અફસોસ મને જિંદગીમાં છેતરાવાનો,

હતો ઘણો અફસોસ મને જિંદગીમાં છેતરાવાનો,

કારણ કે એ બધાં જ હતાં મારા સ્વજનો મહેરબાનો !


મળે જો મને, જિંદગી તારી ઉધાર,

અર્પિ દવ હું મારી આ જંદગી તને,

થઈને મોટો એવો એક દાતાર !


Rate this content
Log in