STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

મઝધારે

મઝધારે

1 min
250

મઝધારે ચેહર મા જ બચાવે છે,

છતાં કિનારે ચલિત કેમ થાય છે,


આફતો સામે ચેહર સહારો બને છે,

છતાં ખોટી અંધશ્રદ્ધામાં ફસાઈ છે,


ટોચે વિરાજમાન વંદનીય ચેહર છે, 

તળેટીમાં ઊભા ખોટી શંકાઓ કરે છે,


ભાવના ચેહર તો એવાં દયાળુ દેવી છે,

છતાં ભરોસો રાખતાં કેમ અચકાય છે,


કળિયુગમાં હાજરાહજૂર દેવી એ છે,

 છતાં ઓળખવામાં થાપ ખાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન