STORYMIRROR

Kalpesh Shah

Others

3  

Kalpesh Shah

Others

મઝા છે

મઝા છે

1 min
43

એ ધડકનની એક મઝા છે,

એ તડપનની એક મઝા છે,

એ યાદોરુપી ઝરોખાના,

એ સગપણની એક મઝા છે,


એ સંભારણાઓથી છૂટા થવું શકય નથી,

એ વળગણની એક મઝા છે,

એ સંબંધ વાતો-વાતોમાં થઈ ગયો,

એ સમજણની એક મઝા છે,


એ ઉતાર-ચડાવ મંજૂર લાગણીઓમાં,

એ અડચણની એક મઝા છે,

એ ઉઠાવ્યું હતું જે પહેલું કદમ,

એ પગરણની પણ એક મઝા છે.


Rate this content
Log in