મિત્રો છે અઝીઝ.
મિત્રો છે અઝીઝ.
1 min
156
એનો સંગાથ
સુગમ સંગીત છે
આનંદ આપે
એનો હૂંફાળો
સ્પર્શ, દુઃખ દૂર
રહે રાહત
દુઃખમાં સાથ
ના કદી દૂર થાય
હંમેશા સાથે
મિત્રો અઝીઝ,
ખૂબ અણમોલ છે
સૌથી કિંમતી
માથું ઢાળી ને
રડી શકાય તે મિત્ર,
સુંદર ચિત્ર
ઠંડી ચા પણ
હૂંફાળી,જાણે લાગે
મોટી દાવત
