મિત્ર
મિત્ર

1 min

189
મિત્ર તુંં આ કેવો સંગાથ છે,
તું સાથે નથી છતાં તારો આભાસ છે,
તારી સાથે વિતાવેલી દરેક પળમાં
જીવન જીવવાનો અંદાજ છે.
જીવનની દરેક મુશ્કેલીઓમાં
બસ તારો જ સાદ છે,
તને સાચું જ કહું છું આજે
મારા પર તારો ખૂબ ઉપકાર છે.
મળી શકતો નથી આજે
તારા જેવો મિત્ર એક,
કહે છે આ દિપ કે તું
સાચે જ જીવનનો આધાર છે.