STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મહેશ નરેશ

મહેશ નરેશ

1 min
26

મહેશ અને નરેશની જોડી,  

લાગે રામ લખનની જોડી.

ગાવામાં બંને ધૂમ મચાવે જોડી,

તો સ્ટેજ પર રંગ જમાવે જોડી.


મહેશને હોય નરેશનો સાથ,

એકમેકની હૂંફમાં રહેતાં સાથ.

સૌને હોંશે હોંશે હસાવતાં રહે,

પાર્ટીને સ્ટેજની રોનક બની રહે.


સવાર હોય કે હોય ભાઈ સાંજ,

બંને ભાઈઓની અમર જોડી.

ઢોલીવુડમાં નામ એમનું પડતાં જ,

સૌ લોકો વળગી પડતા દોડી દોડી.


ગુજરાતી સિનેમાજગતમાં,

એમનાં વગર ખોટ પડી આજે. 

મહેશ અને નરેશની જોડી,

લાગે એતો રામ લખનની જોડી.


Rate this content
Log in