STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

મહાકાલ

મહાકાલ

1 min
476

મહાકાલ ખીલેલી સૃષ્ટિના કર્તા છે

સકલ વિશ્વની ધરોહર શિવ છે,


પાર જો પામી શકો તો બેડોપાર,

એક લોટા જળમાં ઉતારે ભવપાર


 શિવ શક્તિ થકી જ જગત છે,

 ભાવના મહાકાલ જ મહાદેવ છે,


ભાવે ભજવાથી ભોળાનાથ રીઝે

માનવીની લોભ લાલચથી ખીજે,


દર્પણ સમું શિવનું જીવન છે,

આમ સાચું શરણું જ શિવ છે.


Rate this content
Log in