Jaya. jani. Talaja."jiya"
Others
કરી, કરી, કેટલી કરવી,
કસોટી હવે.
રૂખ બદલ જિંદગી,
ઉતારી જીવનનો
પહેરવો લિબાસ, મૌતનો,
થાકી, મુંજાણી, ગઈ હારી.
રાખું નિજને, નિજાનંદમાં
એવી દે, એક અટારી.
✍️ જાની.જયા.તળાજા."જીયા".
મિલન આપણું
ઘા
હું રજસ્વલામા...
સૂર્યાસ્ત
ઈશ્વર મળે છે
આ કેવી ગજબ વા...
ડૂસકે ચડ્યું ...
કવિતા અને સૂર
હું છું ગુજરા...
મળતું