BINAL PATEL
Others
શબ્દોનું શાણપણ સમજીને વાપરીએ,
ગુંથેલા હારને ફરી ખોલાય નહિ,
ખોલીએ તો ફૂલની સેર મળે નહિ,
એવું જ શબ્દોનું છે સાહેબ !
મુખેથી નીકળેલ શબ્દની ગરિમા,
સમય આવે જ સમજાય,
મૌનમાં એટલી તાકાત,
બગડેલું બની જાય, સમય સાથે સચવાઈ જાય.
પ્રેમવર્ષા
ભક્તિરંગ
નવરાત્રી
રૂડી રાખડી
મન કહે છે કે
સુમધુર સંગાથ
વિદાયની વેળા
નૂતન વર્ષાઅભિ...
નવલી નવરાત્રી
વિચારની સત્યત...