STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

માટી મહી માટીના ભેદ

માટી મહી માટીના ભેદ

1 min
13.2K


ન જાણે માટી મહી માટીના છેદ 

ખોદી ત્યોથી જાય ગુણ લૈ નીર્ભેદ


ફર્ક પડે નહી ભૂમિના ગુણ નિશ્ચેદ 

ગોબા પાડ્યે ભૂમિને નૈ ગુણ વિચ્છેદ


ઊંન્ડે ઉતરતાં ઊંડાણે ગહન ભેદ 

સરકે ભૂમિના ઊંડાણે ભૂમિના ભેદ


ભલે કરો અર્થ અનેક ગુણ રહે નેક 

વૃક્ષ વેલ છોડની જનેતા ભૂમિના ભેદ 


સામગ્રીને રેટ આપો
લોગિન