મારુ તારું
મારુ તારું
1 min
11.9K
હૃદય મારુ
ધબકારા તારા
મગજ મારુ
વિચાર તારા
આંખ મારી
દૃષ્ટિ તારી
કાન મારા
સ્વર તારા
જીભ મારી
શબ્દ તારા
સાયકલ મારી
ગતિ તારી
પેડલ મારા
બ્રેક તારી
દેહ મારો
મૃતદેહ તારો
સ્થૂળ મારુ
સૂક્ષ્મ તારું.