Bhavna Bhatt
Others
મારી જિંદગીની સૌથી મોટી ભૂલ એ છે કે,
મે એવા વ્યક્તિને મહત્વ આપ્યું છે,
જેને ના તો મારી લાગણી સમજમાં આવી
કે ના તો મિત્રતા કે પ્યાર,
અને ના દિલની ભાવના,
અને આમ જ મારી જિંદગી
બરબાદ થઈ ગઈ,
સમય ગયા પછી આંખ ખુલી.
કુટુંબ ભાવના
લાગણી
દેવ ઉઠી એકાદશ...
નકામું છે
ઓ ચેહર મા
આજે ભાઈબીજ છે
નવાં વર્ષની શ...
પડતર દિવસ
મનન
સરકી જાય પળ